<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજકોટમાં ૪૧.૪ ડીગ્રીઃ ગરમીમાં આંશિક ઘટાડો, પણ તાપ યથાવત રાજકોટ શહેરમાં આજે ગરમીમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ સૂર્યદેવનો અસહય તાપ જોવા મળે છે. બપોરે ર૦ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઇ રહી છે.

(4:04 PM IST)