<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ખૂબ જ મોટા સમાચાર! સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે વડાપ્રધાન મોદી મે-જૂન મહિનામાં તેમના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કરી શકે છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યુઝફર્સ્ટ)

(5:45 PM IST)