તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 20th April 2025
ઇન્ડિયન ઓઇલ-જીપીએસનું મોટું આયોજન: ₹૧,૨૦૦ કરોડના ખર્ચે ૧૦ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને જીપીએસ સંયુક્ત રીતે હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં ₹૧,૨૦૦ કરોડના રોકાણ સાથે ૧૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પગલું દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કૃષિ કચરાનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
