<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th April 2025

ટાટા સન્સની મોટી પહેલ: યુકેમાં સૌથી મોટી બેટરી ફેક્ટરી માટે ₹૮,૨૦૦ કરોડની લોન : ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની એક યુનિટે યુનાઇટેડ કિંગડમમાં સૌથી મોટી બેટરી ઉત્પાદન ફેક્ટરી બનાવવા માટે £૭૫૦ મિલિયન (આશરે ₹૮,૨૦૦ કરોડ)ની લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ યુકેના ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

(9:47 PM IST)