<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th April 2025

એનઈએલપીના કારણે ભારતમાં તેલ અને ગેસના ૧૭૭ નવા ભંડાર શોધાયા : પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, ૨૦૧૪ પહેલાં યોજાયેલી નવ ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી (એનઈએલપી) બિડ રાઉન્ડ દ્વારા ભારતે $૩૬ બિલિયનથી વધુનું રોકાણ આકર્ષિત કર્યું છે. જેના પરિણામે અત્યાર સુધીમાં ૧૭૭ તેલ અને ગેસના નવા ભંડાર શોધવામાં સફળતા મળી છે.

(9:48 PM IST)