<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th April 2025

બીજેપી સાંસદ નિશિકાંત દુબે સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહીની માંગણી : સુપ્રીમ કોર્ટના વકીલ અનાસ તનવીરે બીજેપી સાંસદ નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ અંગેના વિવાદાસ્પદ નિવેદન બદલ તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે એટર્ની જનરલની સંમતિ માંગી છે. કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે એટર્ની જનરલની પૂર્વ સંમતિ જરૂરી છે.

(9:49 PM IST)