તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 20th April 2025
તેજસ એક્સપ્રેસ નફાકારક: ઓક્ટોબર સુધીમાં ₹૭૦ લાખનો નફો કર્યો : ખાનગી રીતે ચાલતી તેજસ એક્સપ્રેસે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ટિકિટોના વેચાણથી લગભગ ₹૩.૭૦ કરોડની આવક સાથે લગભગ ₹૭૦ લાખનો નફો કર્યો છે. આ ટ્રેન મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે.

(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
