તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
સરધાર પાસેના અકસ્માતમાં ફરાર કાર ચાલકની ધરપકડ : રાજકોટના સરધાર પાસે થયેલા અકસ્માતના બનાવમાં ફરાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બનાવ સ્થળેથી ફરાર થયેલા કાર ચાલક ગોપાલ સભાડને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો છે. સરઘાર પાસે થયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
