<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જામનગરના ચેલા નજીક આવેલ રંગમતી ડેમ પાસે આજે સેનાનાં હેલિકોપ્ટરે અચાનક જ લેન્ડિંગ કર્યું હતું. ટેકનિકલ ક્ષતિને લઈને હેલિકોપ્ટરે ઇમરજન્સી ઉતરાણ કરાયેલું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:01 PM IST)