News of Monday, 21st April 2025
ઇન્ડિયન ઓઇલ-જીપીએસનું મોટું આયોજનઃ ૧૦ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે નવી દિલ્હીઃ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને જીપીએસ સંયુક્ત રીતે હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં રૂા.૧,૨૦૦ કરોડના રોકાણ સાથે ૧૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પગલું દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કળષિ કચરાનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે

(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
