તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજકોટમાં ગરમીમાં ઘટાડો યથાવતઃ ૪૦.૬ ડીગ્રી : શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશીક ઘટાડો થયો છે. આજે પણ તાપમાન ૪૦ ડીગ્રી નોંધાયું છે. પવનની ઝડપ ૮ કી.મી.ની છે. આજે વહેલી સવારે શહેરમાં અનેક વિસ્તારોમાં આંશીક ઝાંકળવર્ષા જોવા મળી હતી

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
