તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
સોનાએ આજે સાંજની ટ્રેડિંગમાં ઇતિહાસ રચ્યો હતો, ભૌતિક બજારમાં ₹ 1,00,000ની સપાટી વટાવી દીધી હતી. છેલ્લે નોંધાયેલ 24 કેરેટ (999) સોનાની કિંમત ₹ 97,200/- પ્રતિ 10 ગ્રામ હતી. તેના પર 3% જીએસટી લાગતા ભાવ ₹ 1,00,116 સુધી પહોંચી ગયો હતો. આમ, શુદ્ધ સોનાએ પહેલીવાર એક લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કર્યો હતો. (ન્યૂઝફર્સ્ટ)

(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
