<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા: પરિવાર સાથે આજે જયપુરમાં : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત તેમના માટે સન્માનની વાત હતી. તેમણે મોદીને એક મહાન નેતા ગણાવ્યા. વેન્સ આજે તેમના પરિવાર સાથે રાજસ્થાનના જયપુર શહેરની મુલાકાત લેવાના છે. આ મુલાકાત ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાના સંદર્ભમાં મહત્વની ગણાઈ રહી છે.

(9:43 AM IST)