News of Tuesday, 22nd April 2025
અમરેલી એરપોર્ટ નજીક આજે એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન કોઈ ક્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલનું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના રહેવાસી પાયલોટનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તપાસ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
