News of Tuesday, 22nd April 2025
રાજકોટમાં ફરી તાપમાન ઉંચકાયું: ૪ર.૮ ડીગ્રી તાપમાન : બે દિવસ આંશિક રાહત બાદ રાજકોટ શહેરમાં આજે ફરી પારો ઉંચકાયો છે. માથુ ફાડી નાખે તેવો આકરો તાપ વરસી રહયો છે. બપોરના સમયે રાજમાર્ગો સુમસામ બની જાય છે. ફરી મહતમ તાપમાનમાં વધારો થતા લોકો અકળાયા છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ છે.

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
