<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂંકનો મામલો ગરમાયો છે. તાજેતરમાં સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂંકની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

(3:11 PM IST)