તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
સંજુ સેમસન ઇન્જર્ડ : સતત બીજી મેચ રમી શકશે નહીં રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસનને પાંસળીમાં ઇજા છે. હાલ તે જયપુરમાં રિહેબમાંથી પસાર થઇ રહ્યો છે. તે મેડીકલ સ્ટાફ સાથે રહેશે. સંજુની ગેરહાજરીમાં ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશી ફટકાબાજી કરતો જોવા મળી શકે છે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
