તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અત્યારે ત્રણ વાગે ભારત-અમેરિકા સંબંધો પર સંબોધન કરી રહ્યા છે વોશિંગ્ટન : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે બપોરે ૩ વાગ્યે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અંગે મહત્વનું સંબોધન કરશે. આ સંબોધનમાં બંને દેશો વચ્ચેના આર્થિક, રાજકીય અને વ્યૂહાત્મક સહયોગની ચર્ચા થવાની અપેક્ષા છે. વેન્સનું આ પ્રથમ મોટું નીતિ સંબંધી સંબોધન હશે, જે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચશે.

(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
