તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
સૌરાષ્ટ્રના અમરેલીના ગિરિયા રોડ પર અમરેલી થી સુરત જતું પ્રાઇવેટ ટ્રેનિંગ સ્કૂલનું ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે.વિમાનમાં સવાર પાયલોટનું વ્યક્તિનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. (વિડીયો:અરવિંદ નિર્મળ-અમરેલી) :જુઓ વિડીયો

(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
