તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
જેદ્દાહથી, વડાપ્રધાન મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમને તમામ યોગ્ય પગલાં લેવા જણાવ્યું. વડાપ્રધાને કેન્દ્રીય ગૃહમંત્રીને ઘટનાસ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું.

(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
