તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 22nd April 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં એક ગુજરાતીનું મોત થયું છે. સુરતના હિંમતભાઈ કલાઠીયા આ હુમલામાં માર્યા ગયા હોવાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાથી ગુજરાતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
