<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

નવા રાજ્યપાલો!! ન્યૂઝફર્સ્ટના અહેવાલ પ્રમાણે આંધ્ર પ્રદેશના એક વરિષ્ઠ ટીડીપી નેતા આગામી એક-બે મહિનામાં નવા રાજ્યપાલ બની શકે છે, એવું જાણવા મળ્યું છે. શું રાજ્યપાલોની નવી નિમણૂંકો થવાની તૈયારીમાં છે? સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

(10:53 PM IST)