News of Wednesday, 23rd April 2025
દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને ‘શરબત-જિહાદ’ ટિપ્પણી બદલ ફટકાર્યા: આખરી ઝાટકણીના પગલે રામદેવે આવા વીડિયો હટાવવાની સંમતિ દર્શાવી ફોટો નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની રૂહ અફઝાને “શરબત-જિહાદ” કહેવાની ટિપ્પણીને “આઘાતજનક” અને “અસમર્થનીય” ગણાવી. કોર્ટની ફટકાર બાદ રામદેવે આવા વીડિયો હટાવવાની સંમતિ દર્શાવી

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
