<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નોમુરા મેક્વેરીના યુએસ અને યુરોપના પબ્લિક એસેટ મેનેજમેન્ટ બિઝનેસને રૂ. ૧૫,૦૦૦ કરોડમાં ખરીદશે ટોકિયો: જાપાનની નોમુરા હોલ્ડિંગ્સે મેક્વેરી ગ્રૂપના યુએસ અને યુરોપના પબ્લિક એસેટ મેનેજમેન્ટ બિઝનેસને રૂ. ૧૫,૦૦૦ કરોડ (૧.૮ અબજ ડોલર)માં ખરીદવાની જાહેરાત કરી. આ સોદો નોમુરાને વૈશ્વિક બજારોમાં મજબૂતી આપશે.

(1:07 AM IST)