<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ફ્લિપકાર્ટ સિંગાપોરથી ભારતમાં પોતાનું ડોમિસાઈલ શિફ્ટ કરશે બેંગલુરુ: વોલમાર્ટની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે મંગળવારે જાહેરાત કરી કે, તે પોતાનું ડોમિસાઈલ સિંગાપોરથી ભારતમાં ખસેડશે. આ પગલું ભારતમાં સંભવિત જાહેર લિસ્ટિંગ (આઈપીઓ)ની તૈયારી તરીકે જોવામાં આવે છે. આ નિર્ણયથી ભારતીય બજારમાં કંપનીની હાજરી વધુ મજબૂત થશે

(1:07 AM IST)