તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
સમય સમાપ્ત! ન્યૂઝફર્સ્ટના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ટેસ્લાના રોકાણકારોના કોન્ફરન્સ કોલમાં ઈલોન મસ્કે જણાવ્યું કે, 'તેઓ મે મહિનામાં સરકારી સંસ્થા DOGE માંથી નોંધપાત્ર રીતે પાછા હટી જશે.' આ જાહેરાત વચ્ચે, ટેસ્લાના શેરના ભાવે કોન્ફરન્સ કોલમાં તેમના ભાષણ દરમિયાન 7% સુધીની તેજી દર્શાવી. ટેસ્લાના રોકાણકારોએ તેમના નિવેદનને સકારાત્મક રીતે લીધું છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
