News of Wednesday, 23rd April 2025
શેરબજાર બલ્લે બલ્લે : સેન્સેસ ફરી ૮૦,૦૦૦ ઉપર : નીફટી ૨૪૩૦૦ મુંબઇ : શેરબજારમાં વણથંભી તેજી : સેન્સેકસ ૪૨૯ પોઇન્ટ વધીને ૮૦૦૨૫ તથા નીફટી ૧૨૮ પોઇન્ટ વધીને ૨૪૨૯૫ : IT ઇન્ડેક્ષ ૪ ટકા અપ : ટ્રમ્પે ચીન ઉપરના ટેરિફ ઘટાડવાનો નિર્દેશ આપતા બજારમાં કરન્ટ

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
