<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ધગધગતું રાજકોટઃ ૪૩ ડીગ્રી તાપમાન રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો ઉચકાયેલો છે. સુર્યદેવનો આકરો મિજાજ જોવા મળી રહયો છે. બપોરના સમયે માર્ગો સુમસામ ભાંસી રહયાં છે. સાંજ સુધીમાં તાપમાન હજુ એકાદ ડીગ્રી વધી શકે છે.

(4:08 PM IST)