<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ટ્રમ્પ નરમ પડ્યા! : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરના ટેરિફમાં ભારે ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. 'ન્યૂઝફર્સ્ટ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પ 145 ટકાના ટેરિફને ઘટાડીને 50 થી 55 ટકા અથવા શક્ય તેટલો ઓછો કરવા વિચારી રહ્યા છે. આ પગલું અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.

(8:02 PM IST)