News of Wednesday, 23rd April 2025
કચ્છ સરહદે સતર્કતા સાથે જોઇન્ટ પેટ્રોલિંગ: પહેલગામના આતંકવાદી હુમલાને પગલે પૂર્વ કચ્છ પોલીસ અને બીએસએફ દ્વારા ધોળાવીરા, ખડીરના સરહદી વિસ્તારોમાં જોઇન્ટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો પોલીસને જાણ કરવા લોકોને અપીલ કરાઈ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
