News of Wednesday, 23rd April 2025
ન્યૂઝફર્સ્ટ : દિલ્હી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી એક બિઝનેસ જેટ લેન્ડ થયું છે. સૂત્રોનું માનવું છે કે આ જેટ પાકિસ્તાનમાં લેન્ડિંગ કરીને દિલ્હી આવ્યું હોઈ શકે છે. આ પ્રકારના ખાનગી જેટનો ઉપયોગ મોટે ભાગે ટોચના સરકારી અધિકારીઓ અથવા લશ્કરી સંબંધિત સંવેદનશીલ બાબતોમાં થાય છે. જો કે, હજી સસ્પેન્સ યથાવત છે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
