<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મહેસાણામાં સોસાયટીની જાળી પડતા શ્રમિકનું મોત થયું:અવધૂત રો હાઉસના ગેટની જાળી પડતા શ્રમિકનું મોત:સોસાયટીના ગેટનું રિપેરીંગ કરતી વખતે ઘટના: 45 વર્ષીય હસમુખ ઠાકોરનું મોત થયું:મૃતદેહને PM અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો .

(11:27 PM IST)