તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી પરત ફર્યા: કોંગ્રેસની બેઠકમાં સામેલ : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પૂર્ણ કરી ગઈકાલે મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા છે. તેઓ આજે સવારે મળેલી ૧૦ વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં પહેલગામ આતંકી હુમલા અંગે ચર્ચા થશે. રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતો.

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
