તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ફિરોઝપુર સરહદે બીએસએફ જવાનની અટકાયત : ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફનો એક જવાન ભૂલથી ઝીરો લાઇન ઓળંગી જતાં પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી. આ ઘટના ગઈકાલે સાંજે બની જ્યારે જવાન નિયમિત ફરજ બજાવતી વખતે ભૂલથી સરહદ પાર થઈ ગયો. ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરી છે અને જવાનની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. બીએસએફે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
