<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂત્રો અનુસાર, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ 'અબીર ગુલાલ'ને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંત્રાલયે રાષ્ટ્રીય ભાવના અને સુરક્ષા કારણોનો હવાલો આપ્યો છે.

(2:05 PM IST)