<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજેષ મહેતા અને એમ.એન.દવેની મહેસુલ વિભાગમાં નિમણૂક : ભાવનગરના કલેકટર પદેથી નિવૃત થયેલ આર.કે.મહેતા અને વલસાડના કલેકટર પદેથી નિવૃત થયેલ, એમ.એન.દવેની રાજ્ય સરકારે મહેસુલ વિભાગમાં અધિક સચિવ (અપીલ્સ) તરીકે (અમદાવાદ) નિમણૂક કરી છે

(2:37 PM IST)