<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્‍તાને મિસાઇલ પરીક્ષણનો આદેશ આપ્‍યો : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ભારતમાં ભારે ગુસ્‍સાનું વાતાવરણઃ તો પાકિસ્‍તાનમાં જવાબી કાર્યવાહીના ડરથી સેના એલર્ટ : ૨૪-૨૫ એપ્રિલે આજે અથવા કાલે કરાચીના દરિયાકાંઠે સપાટીથી સપાટી પર માર કરતી મિસાઇલનું પરીક્ષણ કરશે. ઘણા નિષ્‍ણાતો પાકિસ્‍તાન દ્વારા પોતાની સૈન્‍ય તૈયારી દર્શાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્‍સીઓ પણ આ દ્યટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે.

(3:27 PM IST)