<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજકોટમાં ગરમીમાં થોડો ઘટાડો ૪૧.૪ ડીગ્રી છેલ્લા બે ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડીગ્રી આસપાસ રહ્યા બાદ આજે ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. ૧૨ કી. મી. ની ઝડપે ગરમ લુ ફૂંકાઈ રહી છે

(3:56 PM IST)