<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પહલગામમાં આતંકી હુમલા બાદ ફસાયેલા ભાવનગરના 11 યાત્રિકો શ્રીનગરથી પરત ફર્યા: મોરારી બાપુની કથા સાંભળવા માટે યાત્રિકો ગયા હતા. જેમાં 6 મહિલા અને 5 પુરૂષ યાત્રિકો સલામત રીતે પરત ફર્યા: હાલમાં 11 મુસાફરો સીધા જ યતિષભાઈ પરમારના ઘરે પહોંચ્યા

(12:19 AM IST)