<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ખેડાના મહુધામાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો:મહીસામાં પ્રેમી અને પ્રેમિકાની ક્રૂર હત્યા થઈ હતી, યુવતી લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે ભાગી હતી. આઈડી પ્રૂફ ન હોવાથી હોટલમાં રૂમ મળ્યો નહતો. આરોપી યુવક-યુવતીને વાડીએ લઈ ગયો હતો. યુવકની માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી.

(12:21 AM IST)