<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

CCE ગ્રુપ-Aનું પરિણામ જાહેર:ગૌણ સેવા પસંદગી મંડળે પરિણામ જાહેર કર્યું : નવેમ્બરમાં પરીક્ષા લેવાઈ હતી. 2,462 ઉમેદવારો પાસ થયા :ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પછી જાહેર થશે.

(12:28 AM IST)