તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th April 2025
કાશ્મીર ખીણ: સોનમર્ગમાં બરફવર્ષા શરૂ: નૈસર્ગિક સૌંદર્ય નિખરી ઉઠ્યું: વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો* સોનમાર્ગ, કાશ્મીર: કાશ્મીરની ખીણમાં આવેલા મનોહર સોનમાર્ગમાં તાજેતરમાં બરફવર્ષા શરૂ થઈ છે, જેના કારણે આ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. આ બરફવર્ષાને કારણે સોનમાર્ગનું નૈસર્ગિક સૌંદર્ય વધુ નિખરી ઉઠ્યું છે, સોનમાર્ગમાં તાજા બરફનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે. : જુઓ વિડિઓ

(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
