<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ભરૂચમાં 100 નર્મદા પરિક્રમવાસીઓએ હોબાળો મચાવ્યો: હાંસોટના વમલેશ્વર ગામના સંગમસ્થળે હોબાળો: હોડી અને પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે હોબાળો થયો:હોડીની બુકીંગ ઓફિસમાં પ્રવાસીઓએ હોબાળો કર્યો: મહિલા કર્મચારી સહિત અન્ય કર્મચારીને ધક્કે ચઢાવાયા

(1:02 AM IST)