તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th April 2025
કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના 23 પ્રવાસીઓ કાશ્મીરથી સ્વરાજ એક્સપ્રેસ મારફતે વડોદરા પરત ફરશે :સવારે 11 વાગ્યે ટ્રેન જમ્મુથી ઉપડશે. 26 તારીખે 11 વાગ્યા સુધી યાત્રીઓ વડોદરા પહોંચશે. રાજ્યના અનેક પ્રવાસીઓ હજી કાશ્મીરમાં ફસાયેલા:તેમને પરત લાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા

(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
