<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

LOC પર ફાયરિંગ : કાશ્મીર ક્ષેત્રની લીપા ખીણમાં નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ મુજબ, ભારતીય અને પાકિસ્તાની દળો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં હળવા અને ભારે શસ્ત્રોનો ઉપયોગ થયો છે. ઘટનાની વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી સરહદી વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

(9:32 AM IST)