<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ખંભાળિયા પાસે પોરબંદર - ભાણવડ રોડ પર અકસ્માતમાં ૨ ના મૃત્યુ : ટ્રકની નીચે ફસાયેલા બંને યુવાનોના મૃતદેહો કાઢવા માટે જેસીબી અને ક્રેઈન બોલાવવી પડી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩'દિથી અકસ્માતના બનાવનું કાળચક્ર. (કૌશલ સવજાણી દ્વારા, ખંભાળિયા)

(9:47 AM IST)