<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સીંગતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તે છેલ્લા 4 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ ઘટીને ₹2300 થયો છે. દિવાળીના સમયથી અત્યાર સુધીમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં ₹300નો નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં જ ડબ્બા દીઠ ₹40નો ઘટાડો જોવા મળ્યો છે. ભાવમાં આ સતત ઘટાડાને કારણે ગ્રાહકોને રાહત મળી છે.

(9:55 AM IST)