<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

મહેસુલ વિભાગના ત્રણ મામલતદારની બદલીના હુકમ : રાજયના મહેસુલ વિભાગએ ગત રાત્રે ત્રણ મામલતદારની બદલીના હુકમો કર્યા છે, જેમાં જુનાગઢના પૌલભાઇ ખ્રિસ્‍તી ને જુનાગઢમાં જ, દાતીવાડાના કુ. માધવી પટેલની કડી તથા કડીના વિરમભાઇ પટેલની બનાસકાંઠા જિલ્લામાં ટ્રાન્‍સફર કરાઇ છે.

(10:18 AM IST)