તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પટના સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીની માહિતી મળતાની સાથે જ પટના પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તત્કાળ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
