તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ખંભાત: કાણિસા ગામે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારવાના કેસમાં ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનાને અત્યંત ગંભીર ગણીને આ સજા સંભળાવી છે.

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
